એવાં પ્રાણીઓ કે જેમનાં $DNA$ કોઈ વધારાનાં જનીના ધરાવવાં અને તેની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
વિદેશી પ્રાણીઓ
શક્તિશાળી (સુપરીયર) પ્રાણીઓ
ટ્રાન્સજેનિક (પારજનીનીક) પ્રાણીઓ
ઉન્નત પ્રાણીઓ
કેલસના સંવર્ધન માધ્યમ તરીકે શું વપરાય છે ?
પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?
$Bt$ કપાસમાં, ... જમીનમાં વિષ માટેનું સંકેતન થયેલું હોય છે.
ઇન્સ્યુલિન માં રહેલ પોલપેપ્ટાઇડ શૃંખલા... વડે જોડાયેલ છે.