એક પાત્રમાં $1$ થી $25$ નંબર ધરાવતા $25$ દડા છે. ધારો કે એકી સંખ્યાને 'સફળતા' ગણવામાં આવે છે. જો પાત્રમાંથી $2$ દડા પુરવણી સહિત કાઢવામાં આવે,તો ઓછામાં ઓછી $2$ સફળતા મળવાની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{27}$
  • B
    $\frac{2}{9}$
  • C
    $\frac{26}{27}$
  • D
    $\frac{7}{27}$

Explore More

Similar Questions

$2$ પાસાઓને એકસાથે ફેંકતા,જો $A$ એ 'સરવાળો $11$ મળે' તેવી ઘટના દર્શાવે અને $B$ એ 'દરેક પાસા પર એકી સંખ્યા મળે' તેવી ઘટના દર્શાવે,તો $P(A \text{ or } B)$ શોધો.

વીસ ટિકિટો પર $1, 2, \dots, 20$ નંબર લખેલા છે. જો યાદચ્છિક રીતે ત્રણ ટિકિટો પસંદ કરવામાં આવે,તો $7$ અને $11$ નંબરવાળી ટિકિટો તેમાં હોય તેની સંભાવના કેટલી છે?

કોઈપણ વર્ગ દરમિયાન શિક્ષક અચાનક ટેસ્ટ લે તેની સંભાવના $1/5$ છે. જો કોઈ વિદ્યાર્થી બે વાર ગેરહાજર રહે, તો તે વિદ્યાર્થી ઓછામાં ઓછી એક ટેસ્ટ ચૂકી જાય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાંથી બે સંખ્યાઓ $a$ અને $b$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $a^2 - b^2$ એ $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) \neq 0$ અને $P(B) \neq 1$ થાય,તો $P\left( \frac{\overline{A}}{\overline{B}} \right) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo