અથાણું બનાવવા માટે સાંદ્ર ક્ષારના દ્રાવણમાં મૂકેલી કાચી કેરી સંકોચાઈ જાય છે કારણ કે . . . . . . .

  • A
    તે રિવર્સ ઓસ્મોસિસને કારણે પાણી મેળવે છે
  • B
    તે રિવર્સ ઓસ્મોસિસને કારણે પાણી ગુમાવે છે
  • C
    તે ઓસ્મોસિસને કારણે પાણી મેળવે છે
  • D
    તે ઓસ્મોસિસને કારણે પાણી ગુમાવે છે

Explore More

Similar Questions

કેન સુગરનું $5\% \text{ (w/v)}$ દ્રાવણ (અણુભાર = $342 \text{ g/mol}$) એ અજ્ઞાત દ્રાવ્યના $1\% \text{ (w/v)}$ દ્રાવણ સાથે આઇસોટોનીક છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર $\text{g/mol}$ માં કેટલો થાય?

નીચેનામાંથી કઈ દ્રાવણની જોડી આઈસોટોનિક (isotonic) છે? (મોલર દળ: યુરિયા $= 60 \ g \ mol^{-1}$,સુક્રોઝ $= 342 \ g \ mol^{-1}$)

$300 \ K$ તાપમાને,$40 \ g$ સુક્રોઝને ઓગાળીને સુક્રોઝનું એક લિટર દ્રાવણ (આણ્વીય દળ: $342$) તૈયાર કરવામાં આવ્યું હતું. સમાન તાપમાને દ્રાવણનું આશરે અભિસરણ દબાણ ($kPa$ માં) કેટલું હશે? $(R = 8.314 \times 10^6 \ cm^3 \ Pa \ K^{-1} \ mol^{-1})$

જો $20 \ g$ દ્રાવ્યને $500 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે અને $15 \ ^oC$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $600 \ mm$ $Hg$ માલૂમ પડે,તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

અભિસરણ (Osmosis) માં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo