હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ $1.73$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. તો

  • A
    પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે અને પરાવર્તનનો ખૂણો $60^{\circ}$ ની નજીક છે
  • B
    પરાવર્તિત પ્રકાશ આંશિક રીતે ધ્રુવીભૂત છે અને પરાવર્તનનો ખૂણો $30^{\circ}$ ની નજીક છે
  • C
    પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે,જેમાં પરાવર્તન અને વક્રીભવનના ખૂણા અનુક્રમે $60^{\circ}$ અને $30^{\circ}$ ની નજીક છે
  • D
    વક્રીભૂત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે અને વક્રીભવનનો ખૂણો $30^{\circ}$ ની નજીક છે

Explore More

Similar Questions

પદાર્થનો વક્રીભવનાંક એ ધ્રુવીભવન કોણના ટેન્જન્ટ (tangent) જેટલો હોય છે. આને શું કહેવાય છે?

કોઈ માધ્યમ માટે પોલરાઈઝેશનનો ખૂણો $60^o$ છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

પરાવર્તન દ્વારા પ્રકાશનું ધ્રુવીભવન સમજાવો,બ્રુસ્ટરનો નિયમ જણાવો અને તેનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ ધ્રુવીભવન કોણ (polarising angle) પર આપાત થાય છે જેથી તેનું વિચલન $24^{\circ}$ છે. તો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક વ્યક્તિ નદીના કિનારે $30 \ m$ ની ઊંચાઈએ એક બહુમાળી ઇમારતમાં રહે છે. નદીની સામેના કિનારે $60 \ m$ ઊંચો એક પ્રકાશિત ટાવર છે. જ્યારે વ્યક્તિ પોલરાઈઝર દ્વારા નદીની સપાટી પરથી પરાવર્તિત થતા ટાવરની ટોચના પ્રકાશને યોગ્ય ખૂણે જુએ છે,ત્યારે તેને પ્રકાશની તીવ્રતા સૌથી ઓછી જણાય છે. જો પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય,તો નદીની પહોળાઈ ...... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo