એક કાર્બનિક સંયોજનમાં કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલા છે. તેના તત્વીય વિશ્લેષણથી $C = 38.71 \%$ અને $H = 9.67 \%$ મળે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

  • A
    $CHO$
  • B
    $CH_4O$
  • C
    $CH_3O$
  • D
    $CH_2O$

Explore More

Similar Questions

સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેની બાષ્પઘનતા $30$ છે. આથી સંયોજનનું આણ્વીય સૂત્ર ...... થશે.

સંયોજનના અણુમાં હાજર વિવિધ તત્વોના પરમાણુઓની વાસ્તવિક સંખ્યા શેના દ્વારા આપવામાં આવે છે?

સંયોજન $A$ માં $8.7\,\%$ હાઇડ્રોજન,$74\,\%$ કાર્બન અને $17.3\,\%$ નાઇટ્રોજન છે. આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?....
આપેલ છે: $C$,$H$ અને $N$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12$,$1$ અને $14\, amu$ છે.
સંયોજન $A$ નું મોલર દળ $162\, g\, mol^{-1}$ છે.

સોડિયમ સલ્ફેટ $(Na_{2}SO_{4})$ માં હાજર વિવિધ તત્વોની દળ ટકાવારી ગણો.

એક હાઇડ્રોકાર્બનમાં $10.5 \,g$ કાર્બન અને $1 \,g$ હાઇડ્રોજન છે. જો આ હાઇડ્રોકાર્બનનું $2.4 \,g$ વજન $1 \,atm$ દબાણ અને $127 \,^{\circ}C$ તાપમાને $1 \,L$ કદ રોકે છે,તો હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo