$5\,kg$ દળ ધરાવતી એક વસ્તુ જમીનથી $5\,m$ ની ઊંચાઈએથી નીચે પડે છે. આ દળની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

  • A
    $250\,J$
  • B
    $25\,J$
  • C
    $2.5\,kJ$
  • D
    $50\,J$

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
કાર્ય કરવાની ઝડપને પાવર (શક્તિ) કહેવામાં આવે છે.

$4 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ શરૂઆતમાં સ્થિર છે,તેના પર $16 \, N$ નું બળ લગાડવામાં આવે છે. $10 \, s$ ના અંતે પદાર્થ દ્વારા પ્રાપ્ત થયેલી ગતિઊર્જા કેટલી હશે ($, J$ માં)?

$(i)$ પદાર્થની ગતિઊર્જા માટેનું સૂત્ર તારવો. ગતિઊર્જાનો $SI$ એકમ લખો.
$(ii)$ $10 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ $5 \, m s^{-1}$ ના સમાન વેગથી ગતિ કરે છે. પદાર્થની ગતિઊર્જાની ગણતરી કરો.

માથા પર ભાર લઈને સમક્ષિતિજ પ્લેટફોર્મ પર ચાલતા કુલી દ્વારા કરવામાં આવેલું કાર્ય કેટલું છે?

$(a)$ પદાર્થ પર લાગતા અચળ બળ દ્વારા થયેલ કાર્યની વ્યાખ્યા આપો. કાર્ય માટેનું સૂત્ર લખો.
$(b)$ જો પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય,તો બળ દ્વારા પદાર્થ પર કેટલું કાર્ય થશે?
$(c)$ પદાર્થની ગતિઊર્જા એટલે શું? $m$ દળ ધરાવતા અને $v$ ઝડપથી ગતિ કરતા પદાર્થની ગતિઊર્જા માટેનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo