$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $40\, cm$ ના અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. મળતું પ્રતિબિંબ કેવું હશે?

  • A
    વાસ્તવિક,ઉલટું અને વસ્તુના કદ જેવડું જ
  • B
    આભાસી અને ઉલટું
  • C
    વાસ્તવિક અને ચત્તું
  • D
    વાસ્તવિક,ઉલટું અને નાનું

Explore More

Similar Questions

એક વસ્તુ $10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $8 \, cm$ અંતરે મૂકેલી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શોધો. પ્રતિબિંબના નિર્માણને દર્શાવતી કિરણ આકૃતિ દોરો (માપ મુજબ નહીં).

કિરણ આકૃતિની મદદથી,જ્યારે વસ્તુને $F$ અને $2F$ ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા બનતી પ્રતિબિંબની રચના દર્શાવો. આ રીતે બનેલા પ્રતિબિંબની બે લાક્ષણિકતાઓ લખો.

$(i)$ પદાર્થના વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા આપો.
$(ii)$ તે અરીસાનું નામ આપો જે:
$(a)$ પદાર્થનું વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે.
$(b)$ હંમેશા પદાર્થના કદ જેવડું જ આભાસી પ્રતિબિંબ આપે છે.
$(c)$ હંમેશા પદાર્થનું આભાસી અને નાનું પ્રતિબિંબ આપે છે.
$(d)$ દાંતની તપાસ કરવા માટે ડૉક્ટર દ્વારા ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ કિરણ આકૃતિની મદદથી અંતર્ગોળ અરીસાનો સૌર કેન્દ્રિત (solar concentrator) તરીકે ઉપયોગ સમજાવો.

$1 \, cm$ ઊંચી વસ્તુને $10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $15 \, cm$ દૂર મૂકવામાં આવી છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન,કદ અને પ્રકાર શોધો.

લેન્સનો પાવર $5$ ડાયોપ્ટર છે. લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo