એક વસ્તુ $AB$ ને $10 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ $P$ ની ડાબી બાજુએ $15 \text{ cm}$ અંતરે મૂકવામાં આવે છે. હવે બીજો બહિર્ગોળ લેન્સ $Q$,લેન્સ $P$ ની જમણી બાજુએ $15 \text{ cm}$ અંતરે મૂકવામાં આવે છે. જો લેન્સ $Q$ ની કેન્દ્રલંબાઈ $15 \text{ cm}$ હોય,તો અંતિમ પ્રતિબિંબ . . . . . . છે.

  • A
    આભાસી,લેન્સ $Q$ ની જમણી બાજુએ $7.5 \text{ cm}$ અંતરે રચાય છે,જેનું કદ $AB$ કરતા મોટું છે
  • B
    વાસ્તવિક,લેન્સ $Q$ ની જમણી બાજુએ $7.5 \text{ cm}$ અંતરે રચાય છે,જેનું કદ $AB$ જેટલું જ છે
  • C
    અનંત અંતરે રચાય છે.
  • D
    વાસ્તવિક,લેન્સ $Q$ ની જમણી બાજુએ $7 \text{ cm}$ અંતરે રચાય છે,જેનું કદ $AB$ કરતા નાનું છે

Explore More

Similar Questions

$6D$ અને $-2D$ પાવર ધરાવતા બે લેન્સને જોડીને એક લેન્સ બનાવવામાં આવે છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($m$ માં)?

$3\,D$ અને $-5\,D$ પાવરના બે લેન્સને જોડીને એક સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50\,cm$ દૂર મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબ કેટલા $cm$ અંતરે રચાશે?

$+12 \ D$ અને $-2 \ D$ પાવર ધરાવતા બે લેન્સને સંપર્કમાં રાખવામાં આવે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમુક અંતરે રાખેલા બે લેન્સ માટે કિરણ આકૃતિ આપેલી છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ($f_1, f_2 =$ કેન્દ્રલંબાઈ,$d =$ લેન્સ વચ્ચેનું અંતર)

$20 \; cm$ અને $25 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા બહિર્ગોળ લેન્સ સંપર્કમાં રાખવામાં આવ્યા છે. આ સંયોજનનો અસરકારક પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo