એક અનંત લંબાઈનો સીધો વાહક આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળવામાં આવ્યો છે. તેમાંથી $I$ એમ્પીયર વિદ્યુતપ્રવાહ વહે છે અને વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $r$ મીટર છે. તો વર્તુળાકાર ભાગના કેન્દ્ર $C$ પર ચુંબકીય પ્રેરણ $B$ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    અનંત
  • C
    $\frac{\mu_{0} 2 I}{4 \pi r}(\pi+1)$
  • D
    $\frac{\mu_{0}}{4 \pi} \times \frac{2 I}{r}(\pi-1)$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સીધા તારમાંથી $i$ જેટલો સ્થાયી પ્રવાહ વહે છે. પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલો છે. $a/2$ અને $2a$ અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

એક વર્તુળાકાર પ્રવાહ લૂપની અક્ષ પરના બે બિંદુઓ $A$ અને $B$ લૂપના કેન્દ્રથી $4 \ cm$ અને $3 \sqrt{3} \ cm$ અંતરે આવેલા છે. જો બિંદુઓ $A$ અને $B$ પરના પ્રેરિત ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $216: 125$ હોય,તો લૂપની ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

$1 \ mm$ ત્રિજ્યા ધરાવતા તારમાં $2 \ A$ નો સ્થાયી પ્રવાહ તારના આડછેદ પર સમાન રીતે વહે છે. તો તારના કેન્દ્રથી $0.25 \ mm$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($\mu T$ માં)?

$r$ ત્રિજ્યા ધરાવતો એક અર્ધવર્તુળાકાર ચાપ અને વ્યાસ પર રહેલો એક સીધો તાર,બંને સમાન વિદ્યુતપ્રવાહ $i$ વહન કરે છે. વ્યાસના કેન્દ્ર પર રહેલા નાના ઘટક $P$ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ શોધો.

$4 \ A$ નો વિદ્યુતપ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન મેંગેનિન વાયરથી બનેલા $5 \ cm$ બાજુવાળા ચોરસ લૂપમાંથી પસાર થાય છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo