ઇન્ડક્ટર (inductor) ઊર્જાનો સંગ્રહ શેમાં કરી શકે છે?

  • A
    તેના વિદ્યુત ક્ષેત્રમાં
  • B
    તેના કોઈલમાં
  • C
    તેના ચુંબકીય ક્ષેત્રમાં
  • D
    વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રોમાં

Explore More

Similar Questions

જ્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ $50 \ mA$ હોય,ત્યારે તેમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઉર્જા $25 \ mJ$ છે. તો ઇન્ડક્ટન્સ કેટલું હશે ($H$ માં)?

$100 mH$ ની કોઈલમાંથી $1 A$ વિદ્યુતપ્રવાહ વહે છે. ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($J$ માં)?

વિધાન : જો સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહનું મૂલ્ય સમાન રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે,તો સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ક્ષેત્ર ઉર્જા બદલાતી નથી.
કારણ : ચુંબકીય ક્ષેત્ર ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે.

$2\,A$ નો પ્રવાહ $2\,H$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાંથી $4\,A/s$ ના દરે વધી રહ્યો છે. ઇન્ડક્ટરમાં એકમ સમય દીઠ સંગ્રહિત ઉર્જા ... $J/s$ છે.

જો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ $2 \ A$ થી વધીને $3 \ A$ થાય,તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જામાં કેટલો વધારો થાય ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo