............. હોવું તે ઓર્ગેનિક ઇવોલ્યુશનની તરફેણનો અગત્યનો પુરાવો છે.
કાર્યસદશ અંગો અને વિશિષ્ટ અંગો.
રચના સંદેશ અને અવશિષ્ટ અંગો.
ફક્ત રચનાદેશ અંગો.
રચનાદેશ અને કાર્યસદશ અંગો.
ઉદવિકાસની દૃષ્ટિએ અસંગત શોધો.
$X-$ કિરણો કેવી રીતે વિકૃતિઓ સર્જે છે?
પ્રથમ સજીવો જે પ્રથમ દૃશ્યમાન પૃથ્વી પર થયા તે.
એસ.એલ. મિલરે $૧૯૫૩$ માં કરેલો પ્રયોગ કોને સમર્થન આપે છે.
પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ સમયે નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત અવસ્થામાં હાજર નહતો?