એક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પથને અનુસરે છે. સમગ્ર ચક્રમાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

  • A
    $3 p_{1} V_{1}$
  • B
    $-3 p_{1} V_{1}$
  • C
    $6 p_{1} V_{1}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \to B \to C \to A$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. જો ચક્રમાં વાયુને આપવામાં આવેલી કુલ ઉષ્મા $5\,J$ હોય,તો $C \to A$ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય ...... $J$ છે.

Difficult
View Solution

એક થર્મોડાયનેમિક સિસ્ટમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખીય પ્રક્રિયા દ્વારા મૂળ સ્થિતિ $A$ થી મધ્યવર્તી સ્થિતિ $B$ પર લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ $B$ થી $C$ સુધી સમદાબી પ્રક્રિયા દ્વારા મૂળ મૂલ્ય સુધી ઘટાડવામાં આવે છે. $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી વાયુ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય કેટલું હશે ($J$ માં)?

ચક્રીય પ્રક્રિયા $A \rightarrow B \rightarrow C \rightarrow A$ માં વાયુને અપાતી ઉષ્મા $5 \ J$ છે. પ્રક્રિયા $C \rightarrow A$ દરમિયાન થતું કાર્ય ............ $J$ છે.

Difficult
View Solution

એક પ્રક્રિયા માટે $P-V$ આલેખ $1$ થી $2$ સુધી દર્શાવેલ છે. જેમ $T$ બદલાય છે,તેમ વાયુ માટેની પ્રક્રિયા શું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે મોલ આદર્શ એકપરમાણ્વિય વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. જુદી જુદી અવસ્થાઓમાં તાપમાન $6 T_1 = 3 T_2 = 2 T_4 = T_3 = 2400 \text{ K}$ તરીકે આપેલ છે. સંપૂર્ણ ચક્ર દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય $(R = \text{સાર્વત્રિક વાયુ અચળાંક})$ શોધો. ($R$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo