આણ્વિક વિકૃતિ (molecular mutation) ને કારણે થતા રોગનું ઉદાહરણ કયું છે?

  • A
    એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ
  • B
    હિમોફિલિયા
  • C
    એનિમિયા
  • D
    સિકલ-સેલ એનિમિયા

Explore More

Similar Questions

અલકેપ્ટોન્યુરિયા (Alkaptonuria) શેના કારણે થાય છે?

નીચેના લક્ષણોના આધારે આનુવંશિક વિકૃતિઓ ઓળખો:
$(i)$ દાતરડા આકારના $RBC$ ની હાજરી.
$(ii)$ રુધિર જામતું નથી,સતત રક્તસ્ત્રાવ થાય છે.
$(iii)$ વિષમયુગ્મી માદા પુત્રોમાં રોગનું વહન કરે છે.
$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃઓ સંતતિમાં રોગનું વહન કરે છે.

વર્ણાંધતા એ સામાન્ય રીતે પુરુષોને અસર કરતી બીમારી છે,પરંતુ તેનું પરિબળ હંમેશા સ્ત્રી દ્વારા બાળકોમાં વહન પામે છે. આનું કારણ એ છે કે ચોક્કસ પરિબળ ક્યાં આવેલું છે?

હિમોફીલીયા માદા કરતા નરમાં વધુ જોવા મળે છે,કારણ કે...

મનુષ્યમાં નીચેનામાંથી કયો રોગ વર્ણાંધતા (colourblindness) જેવી જ શ્રેણીમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo