$14 \ cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતો એક સમાન બહિર્ગોળ લેન્સ બે અલગ-અલગ દ્રવ્યોનો બનેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઊભી બાજુનો ડાબો અડધો ભાગ અને જમણો અડધો ભાગ અનુક્રમે $1.5$ અને $1.2$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યોનો બનેલો છે. જો બિંદુવત વસ્તુને $40 \ cm$ ના અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ અંતરની ગણતરી કરો. ($cm$ માં)

  • A
    $25$
  • B
    $50$
  • C
    $35$
  • D
    $40$

Explore More

Similar Questions

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર વસ્તુને મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં $1/2$ ગણું થાય ($cm$ માં)?

બહિર્ગોળ લેન્સની દરેક સપાટી માટે વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે. તેનો વક્રીભવનાંક $1.5$ છે. તો તેની કેન્દ્રલંબાઈ ...... $cm$ થશે.

એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય $20\, cm$ છે. $2\, cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને લેન્સથી $30\, cm$ અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબનું વર્ણન નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે કરે છે?

એક છોકરો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને કાગળના ટુકડા પર સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરીને આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^9\, m$ છે અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11}\, m$ છે. કાગળ પર સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

એક અભિસારી લેન્સ (converging lens) દ્વારા ઉત્પન્ન થતા પદાર્થ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર $0.72 \ m$ છે. મોટવણી $2$ છે. જ્યારે પદાર્થને લેન્સ તરફ $0.04 \ m$ ખસેડવામાં આવે ત્યારે મોટવણી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo