એક ઉપવલયની મુખ્ય અને ગૌણ અક્ષની લંબાઈ અનુક્રમે $6$ અને $2$ છે. જો તેનું કેન્દ્ર $(5,6)$ પર હોય અને મુખ્ય અક્ષ $x-y+1=0$ રેખા પર હોય,તો ઉપવલયનું સમીકરણ શું થાય?

  • A
    $(x+y-11)^2+9(x-y+1)^2=18$
  • B
    $(x+y+11)^2+9(x+y-1)^2=18$
  • C
    $(x+y)^2+9(x-y)^2=18$
  • D
    $(x+y-11)^2+9(x+y+1)^2=18$

Explore More

Similar Questions

જો $x+y+n=0, n>0$ એ ઉપવલય $x^2+3y^2=3$ નો અભિલંબ હોય અને $x+my+3=0, m < 0$ એ ઉપવલય $x^2+5y^2=5$ નો સ્પર્શક હોય,તો આ બે રેખાઓનું છેદબિંદુ કયા સમીકરણનું સમાધાન કરે છે?

ઉપવલય $\frac{x^{2}}{4}+\frac{y^{2}}{25}=1$ માટે નાભિઓના યામ,શિરોબિંદુઓ,પ્રધાન અક્ષની લંબાઈ,ગૌણ અક્ષની લંબાઈ,ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધો.

રેખાઓ $y=2x+\sqrt{76}$ અને $2y+x=8$ એ ઉપવલય $\frac{x^2}{16}+\frac{y^2}{12}=1$ ને સ્પર્શે છે. જો આ બે રેખાઓનું છેદબિંદુ એક એવા વર્તુળ પર આવેલું હોય જેનું કેન્દ્ર ઉપવલયના કેન્દ્ર સાથે સંપાતી હોય,તો તે વર્તુળનું સમીકરણ શું છે?

પ્રમાણિત ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ના કેન્દ્રમાંથી તેના બિંદુ,જેનો ઉત્કેન્દ્રિય કોણ $\pi /4$ છે,ત્યાં દોરેલા સ્પર્શક અને અભિલંબ પરના લંબ દ્વારા બનતા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો:

એક ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ $(a>b)$ ને અનુક્રમે $2a$ અને $2b$ પરિમાણ ધરાવતા લંબચોરસમાં અંતર્ગત કરવામાં આવ્યું છે. જો લંબચોરસના વિકર્ણો વચ્ચેનો ખૂણો $\tan^{-1}(4\sqrt{3})$ હોય,તો તે ઉપવલયની ઉત્કેન્દ્રતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo