$v$ ઝડપ ધરાવતો એક ઇલેક્ટ્રોન અને $c$ ઝડપ ધરાવતો એક ફોટોન સમાન $de-Broglie$ તરંગલંબાઇ ધરાવે છે. જો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને વેગમાન અનુક્રમે $E_{e}$ અને $p_{e}$ હોય તથા ફોટોનની ગતિઊર્જા અને વેગમાન અનુક્રમે $E_{ph}$ અને $p_{ph}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\frac{E_{e}}{E_{ph}} = \frac{2c}{v}$
  • B
    $\frac{E_{e}}{E_{ph}} = \frac{v}{2c}$
  • C
    $\frac{p_{e}}{p_{ph}} = \frac{2c}{v}$
  • D
    $\frac{p_{e}}{p_{ph}} = \frac{v}{2c}$

Explore More

Similar Questions

$200 \ eV$ ની ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન (દળ $= 1 \times 10^{-30} \ kg$,વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$) ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} \ J \cdot s$)

$900 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતી બે પ્લેટો વચ્ચે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($nm$ માં)?

$100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન અને $\alpha$-કણના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

સમાન ઓબ્જેક્ટિવ માટે,$5000\,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ અને $100\,V$ થી પ્રવેગિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને માઇક્રોસ્કોપ દ્વારા અલગ પાડી શકાય તેવા બે બિંદુઓ વચ્ચેના લઘુત્તમ અંતરનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

સ્ફટિકમાં આંતર-પરમાણ્વીય અંતર $1.227 \ \mathring A$ છે. $10 \ kV$ વડે પ્રવેગિત ઈલેક્ટ્રોન માટે વિવર્તનનો મહત્તમ ક્રમ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo