$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જ્યારે $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થાય છે ત્યારે તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. $M$ દળ ધરાવતા પ્રોટોનને તેટલા જ વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $\lambda \frac{m}{M}$
  • B
    $\lambda \sqrt{\frac{m}{M}}$
  • C
    $\lambda \frac{M}{m}$
  • D
    $\lambda \sqrt{\frac{M}{m}}$

Explore More

Similar Questions

$21^oC$ તાપમાને ઓક્સિજન અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને $63^oC$ તાપમાને નાઈટ્રોજન અણુની તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ અવગણ્ય વર્ક ફંક્શન ધરાવતી ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે. સપાટીમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. તો ગુણોત્તર $\lambda : \lambda_1^2$ શું થશે? ($h =$ પ્લાન્કનો અચળાંક,$c =$ પ્રકાશનો વેગ,$m =$ ઈલેક્ટ્રોનનું દળ)

સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની ઝડપ $1 \times 10^{7} \, m/s$ છે. જો ઇલેક્ટ્રોનને બદલે સમાન ઝડપ ધરાવતા પ્રોટોનનો ઉપયોગ કરવામાં આવે,તો સ્કેનિંગ પ્રોટોન માઇક્રોસ્કોપની રિઝોલ્વિંગ પાવર કેટલા ગણી બદલાશે?

કણ $x$ અને $y$ જેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_x$ અને $\lambda_y$ છે,તેમના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતને કારણે કણ $P$ બને છે. જો $x$ અને $y$ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય,તો $P$ ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

એક પ્રોટોન અને એક ફોટોન બંનેની ઉર્જા સમાન છે,જે $E = 100 \,keV$ છે. જો પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_1$ હોય અને ફોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_2$ હોય,તો $\lambda_1/\lambda_2$ એ કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo