$m$ દળ અને $e$ વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર છે અને તે અચળ વિદ્યુતક્ષેત્ર $E$ દ્વારા પ્રવેગિત થાય છે. $t$ સમયે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતા ફેરફારનો દર કેટલો હશે? (સાપેક્ષવાદી અસરને અવગણો) ($h=$ પ્લાન્કનો અચળાંક)

  • A
    $-\frac{h}{eEt^2}$
  • B
    $-\frac{eEt}{h}$
  • C
    $\frac{-mh}{eEt^2}$
  • D
    $-\frac{h}{eE}$

Explore More

Similar Questions

$27^oC$ અને $127^oC$ તાપમાને રહેલા હાઇડ્રોજન અને હિલિયમના અણુઓની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં કેટલા ગણો ફેરફાર થાય?

સમાન ગતિઊર્જા ધરાવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? (ધારો કે $m_p = 1849 \times m_e$)

જો ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ $6 \times 10^{14} \, Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનની તરંગલંબાઈ કરતાં $10^{-3}$ ગણી હોય,તો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે? (પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \, m/s;$ પ્લાન્કનો અચળાંક $= 6.63 \times 10^{-34} \, J \cdot s;$ ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \, kg$)

ડી-બ્રોગ્લી ઉત્કલ્પના મુજબ,$m$ દળ ધરાવતા ગતિશીલ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઇ $\lambda_e$ છે. દળ-ઊર્જા સંબંધ અને પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને,ફોટોન સાથે સંકળાયેલ તરંગલંબાઇ $\lambda_p$ છે. જો ઇલેક્ટ્રોન અને ફોટોનની ઊર્જા $(E)$ સમાન હોય,તો $\lambda_e$ અને $\lambda_p$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo