એક ઇલેક્ટ્રોન $v$ જેટલી સમાન ઝડપ સાથે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તે વર્તુળના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વર્તુળની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં છે?

  • A
    $\sqrt{\frac{v}{B}}$
  • B
    $\frac{v}{B}$
  • C
    $\frac{B}{v}$
  • D
    $\sqrt{\frac{B}{v}}$

Explore More

Similar Questions

જો $\frac{3x + 4}{x^2 - 3x + 2} = \frac{A}{x - 2} - \frac{B}{x - 1}$ હોય,તો $(A, B) = $

$T$ અર્ધ-આયુષ્ય ધરાવતો રેડિયોએક્ટિવ પદાર્થ ન્યુક્લિયર રિએક્ટરમાં અલગ-અલગ સમયે ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. બીજી વખત ઉત્પન્ન થયેલ જથ્થો પ્રથમ વખત ઉત્પન્ન થયેલ જથ્થા કરતા બમણો હતો. જો તેમની વર્તમાન એક્ટિવિટી અનુક્રમે $A_1$ અને $A_2$ હોય,તો તેમની ઉંમરનો તફાવત કેટલો થાય?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$PbO_2 + 4HCl \xrightarrow{\text{Warm}} PbCl_2 + Cl_2 + 2H_2O$

જો $^nP_4 = 30 \times ^nC_5$ હોય,તો $n = \dots$

જો વર્તુળ $x^2+y^2+8x-4y+c=0$ એ વર્તુળ $x^2+y^2+2x+4y-11=0$ ને બહારથી સ્પર્શે છે અને વર્તુળ $x^2+y^2-6x+8y+k=0$ ને લંબછેદી રીતે કાપે છે,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo