$220\,V, 100\,W$ રેટિંગ ધરાવતા એક વિદ્યુત બલ્બને $220\,V, 60\,W$ રેટિંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો આ સંયોજન પરનો વોલ્ટેજ $220\,V$ હોય,તો $100\,W$ ના બલ્બ દ્વારા વપરાતો પાવર આશરે $........... W$ હશે.

  • A
    $14$
  • B
    $13$
  • C
    $12$
  • D
    $11$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $V$ નું મૂલ્ય શોધો. ($V$ માં)

$100 \ \Omega$ ના ચાર અવરોધોને ચોરસના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. તો,વિકર્ણ બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ............. $\Omega$ છે.

$100 \Omega$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈમાં $20 \%$ નો વધારો કરવામાં આવે છે. ત્યારબાદ આ ખેંચાયેલા તારને લંબચોરસના સ્વરૂપમાં વાળવામાં આવે છે,જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $3: 2$ છે. લંબચોરસના કોઈપણ વિકર્ણના છેડાઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

આપેલ પરિપથમાં,ટર્મિનલ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $........\Omega$ છે.

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેના નેટવર્કનો અસરકારક અવરોધ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo