એક ઇલેકિટ્રક કીટલી ને $220\ V$ લગાડતાં તેમાંથી $4\ A$ પ્રવાહ વહે છે.આ કીટલીમાં ભરેલ $1\ kg $ પાણીને $20\,^o C$  થી ઊકળતા કેટલા ................ $min$ સમય લાગશે? પાણીનું ઉત્કલનબિદુ  $100^o C$  છે.

  • [AIPMT 2008]
  • A

    $12.6$

  • B

    $4.2$

  • C

    $6.3$

  • D

    $8.4$

Similar Questions

$40 \,m$ ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી $9 \times 10^{4} \,kg$ પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા $(50\%)$ વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. $100 \,W$ નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( $g =10 \,ms ^{-2}$ લો.)

  • [JEE MAIN 2022]

આપેલ પરિપથમાં દરેક લેમ્પ $1.5\, V,\,\,0.5\,A$ ના છે. તો ...

$l$ લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા $'a'$ અને બહારની ત્રિજ્યા $b$ છે. તેમની વચ્ચે $\rho$ અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને $R$ અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે $R$ 

  • [JEE MAIN 2020]

$6\,V$ ની બેટરી સાથે સમાંતરામં જોડેલા બે બલ્બ દ્રારા વપરાતો સંયુકત પાવર $48 \,W$ છે.તો બલ્બનો અવરોઘ ................ $\Omega$

જો $220$ વોલ્ટ $100$ વોટ રેટેડ બલ્બનો બલ્બ વચ્ચેનો વોલ્ટેજ રેટેડ વોલ્ટેજથી $2.5\,\%$ ઘટે છે, તો તેનો પાવર …… $\%$ ઘટશે?

  • [AIPMT 2012]