$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ પર $10^{-3} \, \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બે બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે $(\sqrt{2}, \sqrt{2})$ અને $(2, 0)$ પર આવેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ કેટલો હશે?

  • A
    $9$
  • B
    $0$
  • C
    $2$
  • D
    $3.5$

Explore More

Similar Questions

બે અલગ,કેન્દ્રિત,વાહક ગોળાકાર કવચની ત્રિજ્યા $R$ અને $2R$ છે અને તેના પર સમાન વિદ્યુતભારો અનુક્રમે $q$ અને $2q$ છે. જો $V_1$ અને $V_2$ એ કવચના કેન્દ્રથી અનુક્રમે $3R$ અને $\frac{R}{2}$ અંતરે આવેલા બિંદુઓ પરના સ્થિતિમાન હોય,તો $\left(\frac{V_2}{V_1}\right)$ નો ગુણોત્તર કેટલો થશે?

$1 \ eV$ ની વ્યાખ્યા આપો.

$5\,cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા ધાતુના ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે તેની સપાટી પરનું સ્થિતિમાન $10\,V$ થાય. ગોળાના કેન્દ્રથી $2\,cm$ અંતરે સ્થિતિમાન .......$V$ હશે.

$R$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાને $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે આપવામાં આવે છે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે કેટલા હશે? [$\epsilon_0 =$ શૂન્યાવકાશની પરમિટિવિટી]

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થાય છે. તેની ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo