એક ચલિત ઘન (cube) ની ધાર $3 \, cm/s$ ના દરે વધી રહી છે. જ્યારે ધારની લંબાઈ $10 \, cm$ હોય ત્યારે ઘનનું ઘનફળ કયા દરે વધતું હશે?

  • A
    $900 \, cm^3/s$
  • B
    $600 \, cm^3/s$
  • C
    $300 \, cm^3/s$
  • D
    $100 \, cm^3/s$

Explore More

Similar Questions

એક સ્ટ્રીટ લાઇટ $12 \ m$ ઊંચા થાંભલા પર છે. $2 \ m$ ઊંચો એક માણસ થાંભલાથી દૂર $12 \ m$ દૂર આવેલી દિવાલ તરફ $1/2 \ m/s$ ની ઝડપે ચાલે છે. જ્યારે તે દિવાલથી $8 \ m$ દૂર હોય ત્યારે તેના દિવાલ પરના પડછાયાની લંબાઈ ઘટવાનો દર કેટલો છે?

Difficult
View Solution

એક લંબચોરસની લંબાઈ $x$ એ $5 \text{ cm/min}$ ના દરે ઘટી રહી છે અને પહોળાઈ $y$ એ $4 \text{ cm/min}$ ના દરે વધી રહી છે. જ્યારે $x = 8 \text{ cm}$ અને $y = 6 \text{ cm}$ હોય,ત્યારે લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો.

Difficult
View Solution

સીધી રેખામાં ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $s = 2t^3 - 9t^2 + 12t$ છે,જ્યાં $s$ અને $t$ ના એકમો અનુક્રમે $cm$ અને $sec$ છે. કણનો પ્રવેગ કેટલા સમય પછી શૂન્ય થશે?

એક કણ વક્ર $x = at^2 + bt + c$ પર ગતિ કરી રહ્યો છે. જો $ac = b^2$ હોય,તો કણ કેવી ગતિ કરશે?

એક કણ સીધી રેખામાં $s = 45t + 11t^2 - t^3$ મુજબ ગતિ કરે છે,તો તે કયા સમયે સ્થિર થશે? ......... $sec$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo