એક નિવસનતંત્ર જે સરળતાથી નુકસાન પામી શકે છે પરંતુ જો નુકસાનકારક અસર બંધ થઈ જાય તો થોડા સમય પછી પુનઃપ્રાપ્ત થઈ શકે છે,તે ધરાવે છે:

  • A
    ઓછી સ્થિરતા અને ઓછી સ્થિતિસ્થાપકતા
  • B
    વધારે સ્થિરતા અને વધારે સ્થિતિસ્થાપકતા
  • C
    ઓછી સ્થિરતા અને વધારે સ્થિતિસ્થાપકતા
  • D
    વધારે સ્થિરતા અને ઓછી સ્થિતિસ્થાપકતા

Explore More

Similar Questions

તળાવમાં રહેલા ફાઈટોપ્લાન્કટોન (વનસ્પતિ પ્લવકો) શેના તરીકે કાર્ય કરે છે?

પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ $(PAR)$ નો કેટલો ભાગ વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ($2-10\%$ માં)?

પૃથ્વી પરના તમામ નિવસનતંત્રો માટે સૂર્ય એ ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત છે,સિવાય કે . . . . . . .

નીચેનામાંથી કઈ સિસ્ટમ પ્રાથમિક ઉત્પાદકો બનાવે છે?

ઝેરાર્ક (Xerarch) અનુક્રમણના કોઈપણ બે ઉદાહરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo