ભૂકંપ પૃથ્વીમાં અનુપ્રસ્થ $S$ અને સંગત $P$ તરંગો ઉત્પન્ન કરે છે, જેની ઝડપ અનુક્રમે $4.5 \,km/s$ અને $8.0 \,km/s$ છે. સિસ્મોગ્રાફ નોંધે છે કે પ્રથમ $P$-તરંગ પ્રથમ $S$-તરંગ કરતા $3.5 \,min$ વહેલું પહોંચે છે. સિસ્મોગ્રાફથી ભૂકંપનું કેન્દ્ર કેટલા અંતરે આવેલું છે ($\,km$ માં)?

  • A
    $1080$
  • B
    $2468$
  • C
    $2160$
  • D
    $4320$

Explore More

Similar Questions

વાયુઓમાં ધ્વનિ તરંગોનો સ્વભાવ કેવો હોય છે?

શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની શ્રેણી કેટલી છે?

$300 K$ તાપમાને નાઈટ્રોજન વાયુમાં અને હિલિયમ વાયુમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક ચામાચીડિયું હવામાં $1000 \; kHz$ આવૃત્તિનો અલ્ટ્રાસોનિક અવાજ ઉત્પન્ન કરે છે. જો આ અવાજ પાણીની સપાટી સાથે અથડાય,તો
$(a)$ પરાવર્તિત અવાજ,
$(b)$ વક્રીભૂત (પ્રસારિત) અવાજની તરંગલંબાઈ કેટલી હશે?
હવામાં અવાજની ઝડપ $340 \; m/s$ અને પાણીમાં $1486 \; m/s$ છે.

$P$ દબાણ અને $d$ ઘનતા ધરાવતા વાયુમાં ધ્વનિનો વેગ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo