એક વિમાન $h$ ઊંચાઈ પર $u$ જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરી રહ્યું છે. તેમાંથી નીચે ફેંકવામાં આવેલા પેકેટનો પૃથ્વીની સપાટી પરનો વેગ કેટલો હશે? ($g$ એ ગુરુત્વપ્રવેગ છે)

  • A
    $\sqrt{u^2 + 2gh}$
  • B
    $\sqrt{2gh}$
  • C
    $2gh$
  • D
    $\sqrt{u^2 - 2gh}$

Explore More

Similar Questions

એક હાઇકર $490 \; m$ ઊંચી ટેકરીની ધાર પર ઊભો છે અને $15 \; m/s$ ની પ્રારંભિક ઝડપ સાથે પથ્થરને સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. હવાનો અવરોધ અવગણતા,પથ્થરને જમીન પર પહોંચતા લાગતો સમય અને તે જમીન સાથે અથડાય છે તે ઝડપ શોધો. ($g = 9.8 \; m/s^2$ લો).

એક વિમાન $98 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે અને એક પદાર્થને મુક્ત કરે છે જે $10 \, s$ માં જમીન પર પહોંચે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય છે ત્યારે તે સમક્ષિતિજ સાથે કેટલા અંશનો ખૂણો બનાવશે? ......... $^o$.

એક ખેલાડી દડો ફેંકે છે જે $4\,s$ માં બીજા ખેલાડી પાસે પહોંચે છે. જો દરેક ખેલાડીની ઊંચાઈ $1.5\,m$ હોય,તો જમીનથી દડા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ .......... $m$ છે.

Difficult
View Solution

$h$ ઊંચાઈના ટાવર પરથી એક દડાને $u$ વેગથી નીચે તરફ અને બીજા દડાને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં ફેંકતા,જમીન પર પહોંચે ત્યારે તેમના વેગનો ગુણોત્તર કેટલો મળે?

$10 \, m$ ઊંચી ઇમારતના ધાબા પર રમતો એક છોકરો $10 \, m/s$ ની ઝડપે અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે એક દડો ફેંકે છે. ફેંકવાના બિંદુથી કેટલા દૂર દડો જમીનથી $10 \, m$ ની ઊંચાઈએ હશે ($, m$ માં)? $(g = 10 \, m/s^2, \sin 30^{\circ} = 1/2, \cos 30^{\circ} = \sqrt{3}/2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo