બે પ્રિઝમ $P_1$ $(\mu_v = 1.523, \mu_r = 1.515)$ અને $P_2$ $(\mu'_v = 1.666, \mu'_r = 1.650)$ ને જોડીને એક એક્રોમેટિક પ્રિઝમ બનાવવામાં આવે છે,જ્યાં $\mu$ એ વક્રીભવનાંક દર્શાવે છે. જો પ્રિઝમ $P_1$ નો ખૂણો $10^o$ હોય,તો પ્રિઝમ $P_2$ નો ખૂણો .....$^o$ થશે.

  • A
    $5$
  • B
    $7.8$
  • C
    $10.6$
  • D
    $20$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે. પ્રિઝમ કોણ $......^{\circ}$ છે. $\left(\cos 41^{\circ}=0.75\right)$

Difficult
View Solution

$\pi/3$ પ્રિઝમ કોણ માટે ન્યૂનત્તમ વિચલન કોણ $\pi/6$ છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $3 \times 10^{8} \text{ m/s}$ હોય,તો પ્રિઝમના દ્રવ્યમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

નાના ખૂણાવાળા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.6$ છે. જો લઘુત્તમ વિચલન કોણ $4.2^{\circ}$ હોય,તો પ્રિઝમનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

$A$ ખૂણા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતા સમદ્વિબાજુ પ્રિઝમ માટે,લઘુત્તમ વિચલન કોણ $\delta_m=A$ જોવા મળે છે. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
[$A$] લઘુત્તમ વિચલન સમયે,પ્રથમ વક્રીભવન સપાટી પર આપાતકોણ $i_1$ અને વક્રીભૂત કોણ $r_1$ વચ્ચેનો સંબંધ $r_1=\left(i_1 / 2\right)$ છે.
[$B$] આ પ્રિઝમ માટે વક્રીભવનાંક $\mu$ અને પ્રિઝમનો ખૂણો $A$ વચ્ચેનો સંબંધ $A=\frac{1}{2} \cos ^{-1}(\mu / 2)$ છે.
[$C$] આ પ્રિઝમ માટે,જ્યારે પ્રથમ સપાટી પર આપાતકોણ $i_1=\sin ^{-1}\left[\sin A \sqrt{4 \cos ^2 \frac{A}{2}-1}-\cos A\right]$ હોય,ત્યારે બીજી સપાટી પરથી બહાર આવતું કિરણ સપાટીને સ્પર્શક હશે.
[$D$] આપાતકોણ $i_1=A$ માટે,પ્રિઝમની અંદરનું કિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય છે.

$30^{\circ}$ ના પ્રિઝમ કોણ અને $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થાય છે. કિરણનું વિચલન કોણ.....$^{\circ}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo