$80 \text{ W}$ નો લેમ્પ સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા સાથે જોડાયેલ છે, જ્યાં પ્રાઈમરી ગૂંચળું $220 \text{ V}$ ના $AC$ મેઈન સાથે જોડાયેલ છે. ટ્રાન્સફોર્મર આદર્શ છે તેમ ધારીએ તો, પ્રાઈમરી ગૂંચળામાં વહેતો પ્રવાહ આશરે કેટલો હશે ($\text{ A}$ માં)?

  • A
    $3.6$
  • B
    $2.8$
  • C
    $0.36$
  • D
    $0.28$

Explore More

Similar Questions

આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટના સંદર્ભમાં આઉટપુટમાં કઈ રાશિ બદલાતી નથી?

એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરીમાં $100$ આંટા અને સેકન્ડરીમાં $250$ આંટા છે. $ac$ ઇનપુટ વોલ્ટેજનું પીક મૂલ્ય $28 \, V$ છે. સેકન્ડરી વોલ્ટેજનું $r.m.s.$ મૂલ્ય આશરે.....$V$ છે.

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો $20:1$ છે. જો $0.4 \, \Omega$ ના સેકન્ડરી કોઈલ પર $8 \, V$ લાગુ કરવામાં આવે, તો પ્રાઈમરી કરંટ કેટલો હશે ($ \, A$ માં)?

ટ્રાન્સફોર્મર એ એક એવું ઉપકરણ છે જે રૂપાંતરિત કરે છે

$1:8$ ટર્ન રેશિયો ધરાવતા પાવર ટ્રાન્સફોર્મર (સ્ટેપ-અપ) ના પ્રાઇમરીમાં $60\, Hz, 120\, V$ છે; સેકન્ડરીમાં લોડ $10^4\ \Omega$ છે. સેકન્ડરીમાં પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo