નીચેનામાંથી,$HBr$ કોની સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે?

  • A
    પ્રોપેન-$1$-ઓલ
  • B
    પ્રોપેન-$2$-ઓલ
  • C
    $2$-મિથાઈલ પ્રોપેન-$1$-ઓલ
  • D
    $2$-મિથાઈલ પ્રોપેન-$2$-ઓલ

Explore More

Similar Questions

$C_5H_{12}O$ આણ્વીય સૂત્ર ધરાવતા આલ્કોહોલનું બંધારણ નીચેનામાંથી કયું છે?

આલ્કોહોલના $C-H$ અને $O-H$ બંધ તૂટીને થતી પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

આયોડોફોર્મ નીચેનામાંથી કોના સિવાય બધામાંથી બનાવી શકાય છે?

એક પદાર્થ $C_4H_{10}O$ ના ઓક્સિડેશનથી $C_4H_8O$ સંયોજન મળે છે જે ઓક્સાઇમ આપે છે અને આયોડોફોર્મ કસોટીમાં ધન પરિણામ આપે છે. મૂળ પદાર્થની સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતા $C_4H_8$ મળે છે. આ સંયોજનનું બંધારણ શું છે?

Difficult
View Solution

વિક્ટર મેયર કસોટીમાં લાલ રંગ આપતો આલ્કોહોલ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo