નીચેના મિશ્રણોમાંથી,શેમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણ હાજર છે?

  • A
    $CH_2Cl_2$ અને $CCl_4$
  • B
    $He$ અને $He$
  • C
    $CHCl_3$ અને $CH_2Cl_2$
  • D
    $C_6H_6$ અને $CH_4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા બંધમાં સૌથી વધુ ધ્રુવીયતા હશે?

નીચેનામાંથી કઈ આકૃતિ બંધની ધ્રુવીયતામાં થતો સાચો ફેરફાર દર્શાવે છે?

જો $AB_3$ (ચાર પરમાણુ ધરાવતો) અણુ શૂન્ય દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતો હોય અને બીજો અણુ શૂન્ય ન હોય તેવી દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતો હોય,તો તેમના આકાર વિશે આ શું સૂચવે છે?

શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) ધરાવતી સ્પીસીઝનો સાચો સેટ કયો છે:
$(i) \, CO_2, \, (ii) \, COCl_2, \, (iii) \, CH_2Cl_2, \, (iv) \, BCl_3$

Difficult
View Solution

નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય (polar) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo