નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય (polar) છે?

  • A
    $CCl_4$
  • B
    $CO_2$
  • C
    $CH_2Cl_2$
  • D
    $CH_2=CH_2$

Explore More

Similar Questions

$BF_3$ અને $NF_3$ બંને સહસંયોજક સંયોજનો છે પરંતુ $NF_3$ ધ્રુવીય છે જ્યારે $BF_3$ અધ્રુવીય છે. આનું કારણ એ છે કે

$Images-1$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $1.5 \ D$ હોય,તો $Images-2$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા .................. $D$ થશે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $AB_3$ (ચાર પરમાણુ ધરાવતો) અણુ શૂન્ય દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતો હોય અને બીજો અણુ શૂન્ય ન હોય તેવી દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતો હોય,તો તેમના આકાર વિશે આ શું સૂચવે છે?

નીચેનામાંથી કયો અણુ ડાયપોલ મોમેન્ટ (દ્વિધ્રુવીય ચાકમાત્રા) દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo