નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $NH_3$ ના મંદ જલીય દ્રાવણમાં ઘન એમોનિયમ ક્લોરાઈડ ઉમેરતા $pH$ ઘટે છે
  • B
    એસિટિક એસિડના મંદ જલીય દ્રાવણમાં ઘન સોડિયમ એસિટેટ ઉમેરતા $pH$ ઘટે છે
  • C
    $NaOH$ ના મંદ જલીય દ્રાવણમાં ઘન $NaCl$ ઉમેરતા $pH$ ઘટે છે
  • D
    ઓક્ઝેલિક એસિડના મંદ જલીય દ્રાવણમાં ઘન સોડિયમ ઓક્ઝેલેટ ઉમેરતા $pH$ ઘટે છે

Explore More

Similar Questions

$Al(OH)_3$ માંથી $Fe(OH)_3$ ને અલગ કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય?

ફિનોલનો આયનીકરણ અચળાંક $1.0 \times 10^{-10}$ છે. $0.05 \ M$ ફિનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે? જો દ્રાવણમાં $0.01 \ M$ સોડિયમ ફિનોલેટ પણ હાજર હોય,તો તેનું આયનીકરણ અંશ કેટલું હશે?

Difficult
View Solution

વિધાન : ગુણાત્મક પૃથ્થકરણના ત્રીજા સમૂહમાં,$NH_4OH$ માધ્યમમાં $NH_4Cl$ ઉમેરવામાં આવે છે.
કારણ : આ સમૂહના આયનોને તેમના સંબંધિત ક્લોરાઇડમાં રૂપાંતરિત કરવા માટે છે.

નીચેનામાંથી કોનું આયનીકરણ $HCl$ ઉમેરવાથી અટકાશે (દબાવવામાં આવશે) નહીં?

નીચેનામાંથી કયા દ્રાવણમાં એસિટિક એસિડનું ટકાવાર વિયોજન મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo