હાર્ડી-વેઈનબર્ગ સંતુલનને અસર કરતા પાંચ પરિબળો પૈકી,ત્રણ પરિબળો જનીન પ્રવાહ (gene flow),જનીનિક વિચલન (genetic drift) અને જનીનિક પુનઃસંયોજન (genetic recombination) છે. અન્ય બે પરિબળો કયા છે?

  • A
    કુદરતી પસંદગી અને ઉત્પરિવર્તન
  • B
    બિન-યાદચ્છિક સંવનન અને ઉત્પરિવર્તન
  • C
    કુદરતી પસંદગી અને બિન-યાદચ્છિક સંવનન
  • D
    ઉત્પરિવર્તન અને જનીનિક વિચલન

Explore More

Similar Questions

એક ચોક્કસ લોકસ પર,$A$ એલિલની આવૃત્તિ $0.6$ છે અને $a$ એલિલની આવૃત્તિ $0.4$ છે. સંતુલિત અવસ્થામાં યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં વિષમયુગ્મી (heterozygotes) ની આવૃત્તિ કેટલી હશે?

નીચે પૈકી કયા ઘટક/ઘટકો હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે?

કોઈ વસ્તીમાં હાજર તમામ જનીનોના કુલ સરવાળાને શું કહેવામાં આવે છે?

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત માટેનું સાચું સૂત્ર કયું છે?

જો વસ્તીમાં $51\%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રચ્છન્ન વૈકલ્પિકકારક (recessive allele) ધરાવતા હોય,તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર (dominant phenotype) ની આવૃત્તિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo