$(i) [Co(NH_3)_6]Cl_3$,$(ii) [Ni(NH_3)_6]Cl_2$,$(iii) [Cr(H_2O)_6]Cl_3$,$(iv) [Fe(H_2O)_6]Cl_2$ પૈકી કયો સંકીર્ણ પ્રતિચુંબકીય (diamagnetic) છે $....$

  • A
    $(i)$
  • B
    $(ii)$
  • C
    $(iii)$
  • D
    $(iv)$

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી તે વિકલ્પ પસંદ કરો જેમાં Set-$I$ ના દરેક સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે અને Set-$II$ ના બે સંકીર્ણો એકબીજાના આયનીકરણ સમઘટકો છે.
$[en = H_2N-CH_2-CH_2-NH_2]$

$[Pt(py)(NH_3)(NO_2)Cl BrI]$ સંકીર્ણ માટે સૈદ્ધાંતિક રીતે કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?

નીચેનામાંથી કઈ સમઘટકતાની જોડી આયનીકરણ સમઘટકતા દર્શાવે છે?

અષ્ટફલકીય સંકીર્ણ $Co(NH_3)_4Br_2Cl$ દ્વારા કયા પ્રકારની સમઘટકતા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo