એમાઇડ સમૂહ શેમાં હાજર હોય છે?

  • A
    લિપિડ્સ
  • B
    કાર્બોહાઇડ્રેટ્સ
  • C
    એમિનો એસિડ
  • D
    પ્રોટીન

Explore More

Similar Questions

એક રેખીય ટેટ્રાપેપ્ટાઇડમાં (જુદા જુદા એમિનો એસિડથી બનેલું),(એમિનો એસિડની સંખ્યા) - (પેપ્ટાઇડ બંધની સંખ્યા) નું મૂલ્ય કેટલું થાય?

પેપ્સિન ઉત્સેચક કોનું જળવિભાજન કરે છે?

નીચેનામાંથી કયો ઉભયગુણી (amphoteric) એસિડ છે?

"Denaturation" (વિકૃતિકરણ) વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?
$A$. પ્રોટીનનું વિકૃતિકરણ પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક બંધારણનો નાશ કરે છે
$B$. વિકૃતિકરણ $DNA$ ના બેવડા કુંતલને એકલ શૃંખલામાં રૂપાંતરિત કરે છે
$C$. વિકૃતિકરણ પ્રાથમિક બંધારણને અસર કરે છે જે વિકૃત થઈ જાય છે

જલીય દ્રાવણમાં,એમિનો એસિડ.......તરીકે અસ્તિત્વ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo