સપ્તપર્ણીમાં જોવા મળે.
ભ્રમિરૂપ પર્ણવિન્યાસ
એકાંતરીત પર્ણવિન્યાસ
સંમુખ પર્ણવિન્યાસ
સમાંતર શિરાવિન્યાસ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જે...$X$.... પર્ણપત્ર ની ....$Y$…. સુધી પહોચી જાય તો પર્ણપત્ર….$Z$.... માં વહેંચાય છે. આવા પર્ણ સંયુકત પર્ણ છે.
આ પ્રકારના પર્ણમાં બધી જ પર્ણિકાઓ એક જ બિંદુુ સાથે જોડાયેલ હોય છે ?
ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણ
$(ii)$ મૂળ