પર્ણતલ (leaf base) કયા વનસ્પતિઓમાં આવરિત (sheathing) હોય છે $-$

  • A
    દ્રીદળી (Legumes)
  • B
    એકદળી (Monocots)
  • C
    દ્વિદળી (Dicots)
  • D
    લીલ (Algae)

Explore More

Similar Questions

વિક્ટોરિયાના પાનનો આશરે વ્યાસ કેટલો હોય છે ($m$ માં)?

પર્ણદંડ (Phyllode) એ શેના માટેનું અનુકૂલન છે?

$Nymphaea$ જેવી વનસ્પતિઓ,જે જોડાયેલ ઉભરી આવતી જલજ વનસ્પતિ છે,તેમાં વાયુરંધ્રો ક્યાં જોવા મળે છે?

કયા પ્રકારના પર્ણમાં બધી જ પર્ણિકાઓ એક સામાન્ય બિંદુ સાથે જોડાયેલ હોય છે?

જાળાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo