$MOTHER$ શબ્દના તમામ અક્ષરોને શક્ય તમામ રીતે ગોઠવવામાં આવે છે અને પરિણામી શબ્દોને (જેનો અર્થ હોઈ શકે અથવા ન પણ હોય) શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે છે. $MOTHER$ શબ્દ પછી આવતા શબ્દોની સંખ્યા કેટલી છે?

  • A
    $309$
  • B
    $310$
  • C
    $410$
  • D
    $411$

Explore More

Similar Questions

$SMALL$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને પાંચ અક્ષરોવાળા તમામ શબ્દો (અર્થપૂર્ણ કે અર્થહીન) બનાવીને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે,તો $SMALL$ શબ્દનું સ્થાન કયું હશે?

એક મૂળાક્ષરના દસ અલગ-અલગ અક્ષરો આપેલા છે. આ આપેલા અક્ષરોમાંથી પાંચ અક્ષરોના શબ્દો બનાવવામાં આવે છે. તો ઓછામાં ઓછો એક અક્ષર પુનરાવર્તિત થતો હોય તેવા શબ્દોની સંખ્યા કેટલી છે?

$0, 1, 2, 3, 5, 7$ અંકોનો ઉપયોગ કરીને $4$ અંકની કુલ કેટલી અયુગ્મ સંખ્યાઓ બનાવી શકાય,જો અંકોનું પુનરાવર્તન શક્ય હોય?

Difficult
View Solution

$CALCUTTA$ શબ્દના અક્ષરોની ગોઠવણીની કુલ સંખ્યા શોધો.

$1000$ થી નાની એવી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે જેમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo