નીચેનામાંથી બધા જ અમુલક અંગોના ઉદાહરણ છે સિવાય કે,
માનવના હાથ અને હેલના મીનપક્ષી
બોગનવેલના કિટક અને કુકરબીટાના પ્રસંડસૂત્ર
એક્ટોપસની આંખ અને સસ્તનની આંખ
દેડકાનું અને માનવ મગજ
થિયરી ઓફ સ્પોરેનીયસ જનરેશન ને કોણે સમર્થન આપ્યું.
સમમૂલક અંગોને .....
ડાર્વિનની ફિંચિસ શેના ઉત્તમ ઉદાહરણો છે.