બધા જ $Cu(II)$ હેલાઈડ જાણીતા છે,સિવાય કે આયોડાઈડ. તેનું કારણ એ છે કે:

  • A
    $Cu^{2+}$ આયોડાઈડનું આયોડિનમાં ઓક્સિડેશન કરે છે
  • B
    $Cu^{2+}$ ની જલીયકરણ એન્થાલ્પી ઘણી વધારે ઋણ છે
  • C
    $Cu^{2+}$ આયનનું કદ નાનું છે
  • D
    આયોડાઈડ એક મોટો આયન છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું શ્રેષ્ઠ ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરશે?

નીચેનામાંથી કયા ધાતુના કેટાયનનો ઓક્સાઈડ ઉભયગુણી (amphoteric) નથી?

નીચેનામાંથી કયા ઉભયગુણી (amphoteric) ઓક્સાઇડ છે?
$Mn_2O_7, CrO_3, Cr_2O_3, CrO, V_2O_5, V_2O_4$

જ્યારે $Cu^{2+}$ આયનની પ્રક્રિયા $KI$ સાથે કરવામાં આવે છે,ત્યારે સફેદ અવક્ષેપ બને છે. રાસાયણિક સમીકરણની મદદથી આ પ્રક્રિયા સમજાવો.

સંક્રાંતિ ધાતુઓ અને તેમના ઓક્સાઇડનો ઉપયોગ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo