આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન થયા પછી,સંગમ (syngamy) અને ત્રિકીય જોડાણ (triple fusion) ની નીપજો અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

  • A
    દ્વિતીય ભ્રૂણ અને ત્રિતીય ભ્રૂણપોષ
  • B
    દ્વિતીય ભ્રૂણ અને દ્વિતીય ભ્રૂણપોષ
  • C
    ત્રિતીય ભ્રૂણ અને એકકીય ભ્રૂણપોષ
  • D
    ત્રિતીય ભ્રૂણ અને દ્વિતીય ભ્રૂણપોષ

Explore More

Similar Questions

બેવડું ફલન (Double fertilization) એ કોની લાક્ષણિકતા છે?

ફલિત અંડકમાં ત્રિકીય (triploid) પેશી કઈ છે? ત્રિકીય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

સપુષ્પી વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયા ક્યાં થાય છે?

$Capsella$ માં પરાગનલિકા બીજાંડછિદ્ર (micropyle) મારફતે બીજાંડમાં પ્રવેશ પામે છે,તેથી આવા ફલનને......કહે છે.

અંડકોષ અને નરજન્યુનું જોડાણ $- P$
દ્વિતીય કોષકેન્દ્રો અને નરજન્યુનું જોડાણ $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad\quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo