ઘન પદાર્થો પર વાયુનું અધિશોષણ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. $\log \frac{x}{m}$ (y-અક્ષ પર) અને $\log p$ (x-અક્ષ પર) વચ્ચે દોરવામાં આવેલ આલેખ $3$ જેટલો ઢાળ અને $0.30$ જેટલો આંતરછેદ ધરાવતી સીધી રેખા છે. $2 \ atm$ ના દબાણે $\frac{x}{m}$ નું મૂલ્ય શું છે?
(આપેલ છે; $\log 2 = 0.3$ )

  • A
    $48$
  • B
    $32$
  • C
    $16$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રાસાયણિક અધિશોષણ (chemisorption) ની લાક્ષણિકતા નથી?

કેમિસોર્પ્શન (રાસાયણિક અધિશોષણ) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ચોક્કસ અધિશોષણ પ્રક્રિયા નીચે મુજબના લક્ષણો ધરાવે છે: $(i)$ તે વાન્ડર વાલ્સ બળોને કારણે ઉદભવે છે અને $(ii)$ તે પ્રતિવર્તી છે. ઉપરની અધિશોષણ પ્રક્રિયાનું વર્ણન કરતું સાચું વિધાન ઓળખો.

જ્યારે $\log (x/m)$ અને $\log P$ વચ્ચે આલેખ દોરવામાં આવે છે,ત્યારે તે $45^o$ ના ખૂણે અને $y-$અક્ષ પર $0.3010$ ના આંતરછેદ સાથેની સીધી રેખા મળે છે. જો પ્રારંભિક દબાણ $0.3 \ atm$ હોય,તો પ્રતિ $g$ અધિશોષક દીઠ અધિશોષિત વાયુનું પ્રમાણ $(x/m)$ કેટલું હશે?

ક્રોમેટોગ્રાફીમાં,$R_f$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo