બે અલગ-અલગ તાપમાન $(T_1)$ અને $(T_2)$ પર રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ અને વેગ અચળાંકો $(k_1)$ અને $(k_2)$ વચ્ચેનો સંબંધ જણાવો.

  • A
    $\ln \frac{k_2}{k_1} = \frac{-E_a}{R} \left( \frac{1}{T_1} - \frac{1}{T_2} \right)$
  • B
    $\ln \frac{k_2}{k_1} = \frac{-E_a}{R} \left( \frac{1}{T_2} - \frac{1}{T_1} \right)$
  • C
    $\ln \frac{k_2}{k_1} = \frac{E_a}{R} \left( \frac{1}{T_1} - \frac{1}{T_2} \right)$
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા (Activation energy) શેના દ્વારા ઘટાડવામાં આવે છે?

રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (Activation energy) શેના દ્વારા નક્કી કરી શકાય છે?

એક પ્રક્રિયા માટે,સક્રિયકરણ ઊર્જા $E_a = 0$ અને $300 \ K$ તાપમાને વેગ અચળાંક $K = 3.2 \times 10^6 \ s^{-1}$ છે. $300 \ K$ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય શું હશે?

$300 \ K$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $2 \times 10^{-3} \ min^{-1}$ છે. તાપમાનમાં $20 \ K$ નો વધારો કરવાથી,તેનું મૂલ્ય ત્રણ ગણું થાય છે; તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ગણો. $310 \ K$ તાપમાને તેનો વેગ અચળાંક શું હશે?

Difficult
View Solution

પ્રક્રિયા $A \to B$ માટે,વેગ અચળાંક $K_1 = A_1 e^{-E_{a_1}/RT}$ અને પ્રક્રિયા $X \to Y$ માટે,વેગ અચળાંક $K_2 = A_2 e^{-E_{a_2}/RT}$ છે. જો $A_1 = 10^8, A_2 = 10^{10}$ અને $E_{a_1} = 600 \ cal \ mol^{-1}$,$E_{a_2} = 1800 \ cal \ mol^{-1}$ હોય,તો જે તાપમાને $K_1 = K_2$ થાય તે તાપમાન શોધો (આપેલ છે: $R = 2 \ cal \ K^{-1} \ mol^{-1}$):

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo