એસીટાલ્ડિહાઈડ સેમિકાર્બેઝાઈડ સાથે પ્રક્રિયા કરે છે,તો નીપજ શું હશે?

  • A
    $CH_3CH=NNHCONH_2$
  • B
    $CH_3CH=NCONHNH_2$
  • C
    $CH_3CH=NHNH_2$
  • D
    $CH_3-C(=O)-NH-CONH_2$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $P$ (એક નોન-હેટરોસાયક્લિક સંયોજન) માં $sp^2$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે. . . . . . .

એક કાર્બોનિલ સંયોજન હાઇડ્રોજન સાયનાઇડ $(HCN)$ સાથે પ્રક્રિયા કરીને સાયનોહાઇડ્રિન બનાવે છે,જેનું જળવિભાજન કરવાથી $\alpha$-હાઇડ્રોક્સી એસિડનું રેસેમિક મિશ્રણ મળે છે. આ કાર્બોનિલ સંયોજન કયું છે?

ફોર્માલ્ડિહાઈડ મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડ સાથે પ્રક્રિયા કરીને એક એડિટિવ પ્રોડક્ટ બનાવે છે,જેનું જલીય જળવિભાજન કરતા શું મળે છે?

આપેલ પ્રક્રિયામાં,
$Cyclohexanone \xrightarrow[(ii) \text{ heat}]{(i) \text{ } OH^-} 'P'$
નીપજ $'P'$ માં હાજર $\pi$ ઇલેક્ટ્રોનની સંખ્યા $....$ છે.

આમાંથી કયો પ્રક્રિયક નીચે મુજબનું રિડક્શન કરશે?
$NC-CH_2-CO-CH_2-CH=CH_2 \to NC-CH_2-CH(OH)-CH_2-CH=CH_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo