$Newton's$ $Law$ $of$ $cooling$ (ન્યૂટનનો શીતલનનો નિયમ) મુજબ,પદાર્થના ઠંડા પડવાનો દર કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    પદાર્થનું તાપમાન
  • B
    આસપાસનું તાપમાન
  • C
    પદાર્થના તાપમાનની ચતુર્થ ઘાત
  • D
    પદાર્થ અને આસપાસના તાપમાનનો તફાવત

Explore More

Similar Questions

એક પદાર્થ $10$ મિનિટમાં $62^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી અને ત્યારબાદની $10$ મિનિટમાં $42^{\circ}C$ સુધી ઠંડો પડે છે. આસપાસનું તાપમાન ........ $^{\circ}C$ છે.

Difficult
View Solution

એક પદાર્થ $75^{\circ} C$ થી $65^{\circ} C$ સુધી ઠંડો થવા માટે $2 \text{ min}$ લે છે. $55^{\circ} C$ થી $45^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{ min}$ માં)? [પર્યાવરણનું તાપમાન $30^{\circ} C$ છે]

સમાન કદના બે પ્રવાહીને સમાન પરિસ્થિતિમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ પાડવા માટે અનુક્રમે $324 \; sec$ અને $810 \; sec$ સમય લાગે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3:4$ હોય,તો તેમની ઘનતાનો ગુણોત્તર શોધો. (કેલરીમીટરનો જલ તુલ્યાંક નહિવત છે.)

જ્યારે ઓરડાનું તાપમાન $22^{\circ}C$ હોય ત્યારે ખૂબ ગરમ સૂપથી ભરેલો વાટકો $98^{\circ}C$ થી $86^{\circ}C$ સુધી ઠંડો થવામાં $2$ મિનિટ લે છે. $75^{\circ}C$ થી $69^{\circ}C$ સુધી ઠંડો થવામાં તેને કેટલી મિનિટ લાગશે?

એક લટકાવેલા ગોળાની ઘનતા $d$ અને વિશિષ્ટ ઉષ્મા $s$ છે. ગોળાની ત્રિજ્યા $r$ છે. ગોળા અને પરિસર વચ્ચેનો તાપમાનનો તફાવત $(\Delta \theta)$ ઘણો ઓછો છે. જો પરિસરનું તાપમાન $\theta_0$ હોય,તો ગોળાના તાપમાનના ઘટાડાનો દર ....... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo