પૃષ્ઠવંશીઓના મુખ્ય વર્ગોની જાતિઓની સંખ્યા માટે વૈશ્વિક જૈવવિવિધતાના પ્રમાણનું પ્રતિનિધિત્વ કરતી આકૃતિ મુજબ,આપેલ આકૃતિમાં $X$,$Y$ અને $Z$ લેબલ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    $X$ - સસ્તન,$Y$ - પક્ષીઓ,$Z$ - ઉભયજીવી
  • B
    $X$ - પક્ષીઓ,$Y$ - ઉભયજીવી,$Z$ - સરીસૃપ
  • C
    $X$ - સરીસૃપ,$Y$ - ઉભયજીવી,$Z$ - પક્ષીઓ
  • D
    $X$ - ઉભયજીવી,$Y$ - પક્ષીઓ,$Z$ - સસ્તન

Explore More

Similar Questions

$A$: ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ જૈવવિવિધતા જોવા મળે છે.
$R$: ઉષ્ણકટિબંધીય પ્રદેશોની આબોહવા વધુ મોસમી હોય છે.

જૈવવિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ કોણ હતા?

ભારતમાં શીતોષ્ણ સદાહરિત જંગલો .......માં જોવા મળે છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(P)$ જનીનિક વિવિધતા$(I)$ જનીનિક સ્તરે રહેલ વિવિધતા
$(Q)$ જાતિ-વિવિધતા$(II)$ જાતિ સ્તરે રહેલ વિવિધતા
$(R)$ પરિસ્થિતિકીય વિવિધતા$(III)$ નિવસનતંત્ર સ્તરે રહેલ વિવિધતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo