પરમાણુના ન્યુક્લિયર મૉડલ અનુસાર પરમાણુનું સમગ્ર દળ ધરાવતા વિસ્તારને શું કહે છે ? 

Similar Questions

ઘનમાં બેન્ડના બંધારણનું સ્પષ્ટીકરણ ......ને લીધે હોય છે.

$Li^{++}$ માં પ્રથમ થી ત્રીજી બોહરની કક્ષામાં ઈલેકટ્રોનની ઉત્તેજીતતા માટે જરૂરી ઊર્જા ......$eV$ છે.

હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રોનનું વિધુતસ્થિતિમાન $V = {V_0}\ln \frac{r}{{{r_0}}}$ વડે આપવામાં આવે છે. જયાં ${r_0}$ = અચળ. આ તંત્ર બોહ્‍ર મોડેલને અનુસરે છે,તેમ ઘારીને ત્રિજયા ${r_n}$ નો “$n$” સાથેનો સંબંધ જણાવો. અત્રે, $n$ = મુખ્ય કવોન્ટમ આંક છે.

રુથરફોર્ડ નું પરમાણુ મોડલ સમજાવીને તેની મર્યાદા જણાવો.

હાઇડ્રોજન પરમાણુમાં $n^{th}$ મી કક્ષાની ઊર્જા ${E_n}$ છે, તો હિલીયમની $n^{th}$ મી કક્ષાની ઊર્જા કેટલી થશે?