ઘનમાં બેન્ડના બંધારણનું સ્પષ્ટીકરણ ......ને લીધે હોય છે.
હાઈઝન બર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત
પૌલીનો નિષેધનો સિદ્ધાંત
બોહરનો સુસંબદ્ધતાનો સિદ્ધાંત
બોલ્ટઝમેનનો સિદ્ધાંત
લાઇમન શ્રેણીની અને બામર શ્રેણીની પ્રથમ તરંગલંબાઇનો ગુણોત્તર મેળવો.
હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોન મુખ્ય કવોન્ટમ આંક $4$ માં જવાથી સ્પેકટ્રલ રેખાની સંખ્યા
આલ્ફા પ્રકિર્ણનનાં પ્રયોગમાં, $\alpha$ - કણ માટે પ્રકિર્ણનમાં નજીક્તમ - અંતર (distance of closest approach) એ $4.5 \times 10^{-14} \mathrm{~m}$ મળે છે. જો ટાર્ગેટ (લક્ષ) ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક $80$ હોય તો $\alpha$ - કણનો મહત્તમ વેગનું સંજિકિટ મૂલ્ચ. . . . . . $\times 10^5 \mathrm{~m} / \mathrm{s}$ હશે.
$\left(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\right.$ એકમ $\alpha$ કણનું દળ $=$ $\left.6.72 \times 10^{-27} \mathrm{~kg}\right)$
હાઈડ્રોજન પરમાણુમાં $r_0$ અને $4r_0$ ત્રિજ્યાની કક્ષાઓમાં બે ઈલેક્ટ્રોન આવેલા છે. તેઓના ન્યુક્લિયસની આસપાસના ભ્રમણની આવૃત્તિનો ગુણોત્તર કેટલો છે?
ગેઇગર-માસર્ડેનના પ્રયોગમાં $1^o$ કરતાં વધારે પ્રકીર્ણન પામતાં $\alpha $- કણો કેટલા પ્રતિશત હોય છે ?