એક સમાન ધાતુના તારનો અવરોધ $18\,\Omega$ છે અને તેને સમબાજુ ત્રિકોણના આકારમાં વાળવામાં આવે છે. તો,ત્રિકોણના કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો અવરોધ .................. $\Omega$ થાય.

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ અવરોધ ધરાવતા $13$ અવરોધો જોડેલા છે. $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

$n$ સમાન અવરોધોને પહેલા શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર શું છે?

$R$ અવરોધ ધરાવતા તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણીય પિરામિડમાં વાળવામાં આવે છે,જેમાં દરેક વિભાગ સમાન લંબાઈ ધરાવે છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ $R / n$ છે. $n$ નું મૂલ્ય શોધો.

બે વાયરો $A$ અને $B$ સમાન દ્રવ્યના બનેલા છે અને સમાન દળ ધરાવે છે. વાયર $A$ ની ત્રિજ્યા વાયર $B$ ની ત્રિજ્યા કરતા બમણી છે. જો વાયર $A$ અને $B$ ને સમાંતરમાં જોડવામાં આવે,તો સમતુલ્ય અવરોધ કેટલો હશે?

$r$ ત્રિજ્યા અને $\ell$ લંબાઈના કોપરના તારને નિકલના સ્તર વડે આવરિત કરવામાં આવે છે જ્યાં સુધી તેની ત્રિજ્યા $2r$ થાય. જો કોપર અને નિકલની અવરોધકતા અનુક્રમે $\rho_c$ અને $\rho_n$ હોય,તો તારનો સમતુલ્ય અવરોધ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo