$d$ બાજુવાળો એક પારદર્શક ઘન,જે $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનો બનેલો છે,તેને $\mu_1$ $(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ સપાટી પર $\theta$ ખૂણે આપાત થાય છે. $BC$ સપાટી પરના બિંદુ $E$ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો $\theta$ એ નીચેની શરતનું પાલન કરવું જોઈએ:

  • A
    $\theta > \sin^{-1} \left( \frac{\mu_1}{\mu_2} \right)$
  • B
    $\theta > \sin^{-1} \sqrt{\frac{\mu_2^2}{\mu_1^2} - 1}$
  • C
    $\theta < \sin^{-1} \left( \frac{\mu_1}{\mu_2} \right)$
  • D
    $\theta < \sin^{-1} \sqrt{\frac{\mu_2^2}{\mu_1^2} - 1}$

Explore More

Similar Questions

પ્રકાશ બે માધ્યમો $A$ અને $B$ માં અનુક્રમે $1.8 \times 10^8 \ m/s$ અને $2.4 \times 10^8 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે. તો તેમની વચ્ચેનો ક્રાંતિકોણ કેટલો હશે?

પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ હવા સાથેની તેની સપાટી પર આપાત થાય છે. આપાતકોણ $\theta$ છે,જે ક્રાંતિકોણ કરતા ઓછો છે. તો ત્યાં શું થશે?

પ્રકાશનું એક કિરણ કાચ (વક્રીભવનાંક $= 3/2$) માંથી પાણી (વક્રીભવનાંક $= 4/3$) માં પ્રસરણ પામે છે. ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું હશે?

માધ્યમ $I$ થી માધ્યમ $II$ માં જતા પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો ક્રાંતિકોણ $\tan i_C = \frac{5}{9}$ સંબંધ દ્વારા આપવામાં આવે છે. માધ્યમ $II$ ની સાપેક્ષમાં માધ્યમ $I$ નો વક્રીભવનાંક કેટલો છે?

$x$ અને $y$ પ્રવાહીમાં પ્રકાશની તરંગલંબાઇ અનુક્રમે $3500 \, \mathring{A}$ અને $7000 \, \mathring{A}$ છે. તો $x$ નો $y$ ની સાપેક્ષે ક્રાંતિકોણ .......... $^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo